Manifesto
1) 100% ભ્રષ્ટાચાર મુક્ત બધી વ્યવસ્થાઓ. 2) શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રે નફાખોરી સદંતર બંધ કરવું. 3) સરકારી કર્મચારી, અધિકારીઓ વધુમાં વધુ 30000 પગાર બાંધવું. 4) વસ્તી નિયંત્રણ - અમે બે .. અમારું બે ફરજિયાત અમલ. 5) ખેતરો ને પાણી, કૃષિ પેદાશો યોગ્ય વળતર. 6) નફાખોરી પર લગામ, ખાનગી ક્ષેત્ર પણ ખર્ચ કિંમત પર નજીવી નફાકારકતા. 7) અધિકારી, નેતાશાહી બંધ. 8) દરેક ગામ, શહેર અને જાતિઓના પેઢી દર પેઢી સમય મુજબ, ઇતિહાસની રેકોર્ડિંગ, ડેટા સંગ્રહ સદીઓ સુધી સલામત. 9) દરેક ગામડાઓમાં શહેરો જેવા તમામ માળખાકીય સુવિધાઓ સાથે દરેક તાલુકામાં 2 કોલેજો ફરિજયાત. 10) નાના, મધ્યમ, મોટા ઉદ્યોગો તાલુકવાઇઝ ઉભા કરાવવું. દરેક ઘર દીઠ એક કામ .11) દરેક પરિવારના બાળકોની ક્ષમતા મુજબ ફિલ્ડ પસંદગી અને કામગીરી.