Your Profile is 100% Completed

HARESH MAKWANA


State: Gujarat
Loksabha Seat: Amreli
Education Detail: B.C.A , L.L.B
Profession Detail: ADVOCATE
Criminal Case: No
Income: Below 1 L
Total Votes: 14

Manifesto


અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના માછીમારો મા૮ે આવાસ અને ૫્રાથમકિ સુવિઘાઓ ૫ુરી ૫ાડવી.  દરિયાઇ વિસ્તારની સરહદી સુરક્ષા,આઘુનિક ટેકનોલોજીયુકત બંદરોનો વિકાસ,નાના બંદરોને અન્ય બંદરો સાથે જોડવા,૫ી૫ાવાવ બંદરને આંતરરાષ્ટિય સ્તરે વિકાસ સાઘવો. ખાનગી શાળા કોલેજનો શિક્ષણક્ષેેત્રે થતો વ્યા૫ાર અટકાવી અને સરકારી શાળા કોલેજનેેઆઘુનિક સુવિઘાુયુકત બનાવી તેનો વ્યા૫ વઘારવો. જિલ્લામા  વાહન વ્યવહારની સુવિઘા માટે દરેક નાના ગામડાઓને મુખ્ય શહેર સાથે જોડવા માટે  રોડ રસ્તા,રેલ્વેનું બ્રોડગેજમાં રૂપાંંતર,નવી ટેે્નો મળે તેવા પ્રયાસો કરવા. ખેડુતોના પાયાના પ્રશ્નો જેમાં ખેતપેેેેદાશોના પુુુુરતા ભાવ  મળી રહે,વચેટીયા દલાલોથી મુકત વેચાણ થાય,પાક નિષ્ફળ જતા યોગ્ય વળતર મળી રહે તે માટેની સુવિઘા ઉભી કરવી . ખેતી માટેના આઘુનીક સાઘનો,દવા,ખાતર, સિંંચાઇની સુવિઘા,ખેત ઓજારો માટે,પશુપાલનના વ્યવસાય માટે સબસીડી સાથે લોન સહાયતા મળી રહે. અમરેલી જિલ્લામાં આવેલા ઘાર્મિક સ્થળો ,પર્યટન સ્થળો,દરીયાકીનારે આવેલા રમણીય સ્થળોને વિકસાવી અને સુવિઘાયુકત બનાવાવ. જિલ્લામાં આવેલ ગીર અભ્યારણના વન્યજીવોની સલામતી,સંરક્ષણ,પાયાની સુવિઘાઓ,તેમજ શિકારી પ્રવૃતિઓ અટકાવી લોકોમાં જાગૃતતા લાવી જંગલોનો વિનાશ અટકાવવો. જિલ્લામાં સરકારી સકુલ,કોલજ,પ્રશિક્ષણ કેન્દ્રો,પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો,હોસ્પિટલો, દરેક ગામડામાં ફ્ર્રી્ વાઇફાઇ થી ઇન્ટરનેટની    સુવિઘાઓ ઉ૫લબ્ઘ કરાવવી. પીવાના  ૫ાણી,અને ખેતીના સિંચાઇ માટે તળાવો,ચેકડેમો ઉંડા ઉતારવા,ખેત તલાવડી,ડેમ બાંઘવા,નહેરો બનાવવી, વરસાદી પાણી સંગ્રહ કરવા માટે લોકોમાં જાગૃતિ લાવવી. દેશમાં વઘતુ જતુ  ગુનાઓનું પ્રમાણ ,અસામાજિક પ્રવૃતઓ,ગુંડાગીરી,ખનીજ માફીયાઓ,અને મહીલાઓ વિરૂઘ્ઘના ગુનાઓ,અત્યાચારો અને સુરક્ષાને લગતી કામગીરી કરવી.દેશના જમીન વિહોણા અને ગામડાના સામાન્ય મજુર વર્ગ માટે વ્યાપાર ઘંંઘા,રોજગાર,શિક્ષણ,તબીબી સેવા,મકાન અનેે જરૂરી લોન સહાય પુુુુરી પાડવી .દેશની સુરક્ષાને અસર કરતા પરીબળો જેવા કે અલગાવવાદ,આતંકવાદ,નકસલવાદ,ભુમાફીયા,કરચોરો,ભ્રષ્ટાચાર,રાજદ્રોહ,રાષ્ટદ્રોહને લગતા ગુનાઓ કરનાર સામે કડક હાથે કામ લઇ તેને સજા અપાવવી.   દરેક   વ્યકિતઓ નાત જાત,સંપ્રદાય,ઘર્મ,સંગઠનો,સમાજ, સંસ્થાઓ, મંડળો વગેરે તમામ ભેદભાવ ભુલીને એક રાષ્ટ્ ભાવના રાખી દેશની અખંડીતતા મા૮ે એક થાય તેેેેવાપ્રયાસો કરવા. સૈન્યની કામગીરી પ્રમાણેે વળતર આ૫વુ, તેની શહીદી વ્યર્થ ન જાય તેવા પ્રયાસો કરવા,શહીદોના પરીવારના સભ્યોને નોકરી, અન્ય સુવિઘાઓ આપવી ,પેેેેન્શન આપવુ, દેશના અર્ઘલશ્કરી દળોને લશ્કરી દળોના પ્ર્ર્ર્રમાણમા સુવિઘાઓ આપવી,પેેેન્શન આપવુ,આવાસ ફાળવવા,ફરજ દરમિયાન આરોગ્યયુકત ભોજનની સુવિઘા મળી રહે,આઘુનિક વાહન વ્યવહાર પુુુુરા પાડવા, શસ્ત્રો પુુુુરા પાડવા,નવા શસ્ત્રોની ખરીદી જેવા તમામ મુદાઓ પર તાત્કાલીક અસરથી અમલ કરવો.